હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ રાજ્યમાં શુષ્ક વાતાવરણ જોવા મળશે. આગામી પાંચ દિવસમાં મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર જોવા નહીં મળે અને
તેમાં ઘટતો દર જોવા મળશે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 39.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 39.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
હવાની દિશા પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ તરફની છે. રાજ્યમાં રાત્રિનું તાપમાન સામાન્યથી થોડું વધારે નોંધાયું છે. આ અંગે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રેય યાદવે વધુ માહિતી આપી.
Site Admin | માર્ચ 15, 2025 7:45 પી એમ(PM)
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ રાજ્યમાં શુષ્ક વાતાવરણ જોવા મળશે
