હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે, લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહિ. રાજ્યની આસપાસના વાતાવરણમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉદ્દભવ્યા છે, પરંતુ તેની અસર રાજ્યના હવામાન ઉપર થશે નહિ.
Site Admin | જાન્યુઆરી 31, 2025 6:36 પી એમ(PM) | હવામાન વિભાગ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે
