હવામાન વિભાગએ આજે છત્તીસગઢ અને ઝારખંડના કેટલાક વિસ્તારો અને પૂર્વ મધ્યપ્રદેશ માટે અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. બિહાર અને ઓડિશામાં પણ આજે ભારે વરસાદની સંભાવના છે.
આ ઉપરાંત, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ગંગા પશ્ચિમ બંગાળના ગંગા કિનારાના પર હવાનું હળવું દબાણ પશ્ચિમ તરફ આગળવધે તેવી શક્યતા છે. માછીમારોને ઉત્તર બંગાળની ખાડીમાં અને પશ્ચિમ બંગાળ તથા ઓડિશાના દરિયાકાંઠે આવતીકાલ સવાર સુધી માછીમારી માટે નહીં જવાની ચેતવણી આપી છે.
Site Admin | સપ્ટેમ્બર 15, 2024 2:07 પી એમ(PM)
હવામાન વિભાગએ આજે છત્તીસગઢ અને ઝારખંડના કેટલાક વિસ્તારો અને પૂર્વ મધ્યપ્રદેશ માટે અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું
