ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 10, 2024 7:53 પી એમ(PM)

printer

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત, સુરતમાં આવતીકાલે તિરંગા યાત્રા યોજાશે

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત, સુરતમાં આવતીકાલે તિરંગા યાત્રા યોજાશે. આ અંગે માહિતી આપતાં, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ભાજપ દ્વારા 5 લાખ તિરંગા તૈયાર કરવામાં આવ્યા છે..પ્રત્યેક બુથમાં દોઢસો તિરંગા પહોંચાડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે પહેલી વાર આપણાં શહેરનાં સીઆરપીએફ સહિત પોલીસ બેન્ડના જવાનો આ બે કિમી યાત્રામાં જોડાશે અને 20 બેન્ડ પણ ભાગ લેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ