હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ આજે 20 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ રોહતક સીટ પરથી બિજેન્દરહુડ્ડાને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે ઈન્દુ શર્મા ભિવાની સીટથી ચૂંટણી લડશે. પવન ફૌજીને ઉચાના કલાન સીટથી અને જયપાલ શર્માને ઘરૌંડા સીટ પરથી પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
Site Admin | સપ્ટેમ્બર 9, 2024 6:13 પી એમ(PM) | હરિયાણા વિધાનસભા ચૂંટણી
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ આજે 20 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી
