હરિયાણામાં 5 ઓક્ટોબરે એક તબક્કામાંયોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર વેગ પકડી રહ્યો છે. લોકસભામાં વિપક્ષના નેતાઅને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આજે હરિયાણા વિજય સંકલ્પ યાત્રા શરૂ કરીહતી. નારાયણગઢ, અંબાલામાં એક જાહેર સભામાં શ્રી ગાંધીએ જણાવ્યું કે, હરિયાણામાં ભારતીયજનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથેભવાની ખેરા વિધાનસભા ક્ષેત્રમાં જાહેર સભાને સંબોધી હતી.
JJP-ASPના ઉમેદવાર અને ભૂતપુર્વ નાયબ મુખ્યમંત્રી અનેASP ના વડા ચંદ્રશેખર આઝાદે ઉચાનામાંજાહેર સભા સંબોધી હતી.
Site Admin | સપ્ટેમ્બર 30, 2024 6:17 પી એમ(PM)