હરિયાણામાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષો મતદારોને રિઝવવા પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26મી સપ્ટેમ્બરે મેરા બૂથ સબસે મજબૂત કાર્યક્રમ અંતર્ગત ભાજપના કાર્યકરો અને સ્વયંસેવકો સાથે સંવાદ કરશે. કાર્યક્રમ દરમિયાન તેઓ કાર્યકર્તાઓ સાથે નમો એપ વિશે વાત કરશે. શ્રી મોદીએ કાર્યકર્તાઓને તેમના પ્રશ્નો અને સૂચનો મોકલવા જણાવ્યું છે.
Site Admin | સપ્ટેમ્બર 21, 2024 2:26 પી એમ(PM)
હરિયાણામાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષો મતદારોને રિઝવવા પ્રયાસ કરી રહ્યા છે
