ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 3, 2024 2:03 પી એમ(PM) | ટેબલ ટેનિસની WTT

printer

હરમીત દેસાઈ અને કૃત્વિકા રોયની ભારતીય જોડી આજે વેનેઝુએલામાં ટેબલ ટેનિસની WTT ફીડર મિક્સ્ડ ડબલ્સની ફાઇનલમાં રમશે.

હરમીત દેસાઈ અને કૃત્વિકા રોયની ભારતીય જોડી આજે ટેબલ ટેનિસની WTT ફીડર મિક્સ્ડ ડબલ્સની ફાઇનલમાં ક્યુબાના જ્યોર્જ કેમ્પોસ અને ડેનિએલા ફોન્સેકાની જોડી સામે રમશે. આ મેચ વેનેઝુએલાના કારાકાસ ખાતે રમાશે. આ ભારતીય જોડીએ ગઈકાલે સેમીફાઇનલમાં ચીનના વાંગ કાઈબો અને લિયુ ઝિનરાનની જોડીને 3-0થી પરાજય આપ્યો હતો.
બીજી તરફ પુરુષ સિંગલ્સની સેમિફાઇનલ મેચમાં આજે ભારતના હરમીત દેસાઈનો મુકાબલો પોર્ટુગલના જોઆઓ મોન્ટેઈરો સામે, જ્યારે સ્નેહિત સુરવજ્જુલાનો સામનો ફ્રાન્સના જો સેફ્રીડ સામે થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ