હમાસે ગાઝા યુદ્ધવિરામ કરારના બીજા તબક્કા દરમિયાન તમામ ઇઝરાયલી અને પેલેસ્ટિનિયન કેદીઓની એક જ વારમાં અદલાબદલીનો પ્રસ્તાવ મૂક્યો છે. હમાસે જણાવ્યું કે તે પ્રથમ તબક્કામાં મુક્ત કરવામાં આવનારાં છ બંધકોને શનિવારે મુક્ત કરશે. જ્યારે અન્ય ચાર લોકોના મૃતદેહ આવતીકાલે પરત કરશે. દરમિયાન ઇઝરાયલના વિદેશ મંત્રી ગિડીઓન સારએ કહ્યું કે યુદ્ધવિરામ કરાર પર વાતચીતનો
બીજો તબક્કો આ અઠવાડિયે શરૂ થશે.
Site Admin | ફેબ્રુવારી 19, 2025 2:34 પી એમ(PM)
હમાસે ગાઝા યુદ્ધવિરામ કરારના બીજા તબક્કા દરમિયાન તમામ ઇઝરાયલી અને પેલેસ્ટિનિયન કેદીઓની એક જ વારમાં અદલાબદલીનો પ્રસ્તાવ મૂક્યો છે
