સ્વિર્ઝલેન્ડમાં લોસેન ડાયમંડ લીગ એથ્લેટિક્સ સ્પર્ધાનો આજથી આરંભ થશે. આજે રાત્રે ભારતીય સમય મુજબ 12 વાગીને 10 મીનીટથી શરૂ થનારી આ સ્પર્ધામાં ઓલિમ્પિકમાં બે વખત ચંદ્રક જીતનાર ભારતનો નિરજ ચોપરા ભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે, 26 વર્ષિય નિરજ ચોપરાએ તાજેતરમાં પેરિસમાં યોજાયેલી ઓલિમ્પિકમાં રજત ચંદ્રક મેળવ્યો હતો.
Site Admin | ઓગસ્ટ 22, 2024 7:32 પી એમ(PM) | સ્વિર્ઝલેન્ડ