સ્વામીત્વ યોજના અંતર્ગત મહેસાણા તાલુકામાં 26 હજાર મિલ્કત ધારકોના પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરાયા છે. આ માટે વડનગરમાં ડ્રોન સર્વે અને ઓનલાઇન નોંધણીની કામગીરી હાથ ધરાઈ છે.
બહુચરાજીના 16 ગામ, સતલાસણાના 5 ગામ, ખેરાલુના 12 ગામ તેમજ કડીના 32 ગામમાં પ્રોપર્ટીકાર્ડ આપવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારની સ્વામીત્વ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં વસતા લોકોને મિલકતના પ્રોપર્ટીકાર્ડ આપવામાં આવે છે.
Site Admin | ઓક્ટોબર 19, 2024 3:01 પી એમ(PM)