સ્વતંત્રતા પર્વ નિમિત્તે અમદાવાદ આકાશવાણી પરિસરમાં કાર્યાલય અધ્યક્ષ એન.એલ. ચૌહાણ, પ્રાદેશિક સમાચાર વિભાગના વડા ભરત દેવમણિ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ધ્વજવંદન કરાયું. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી ચૌહાણે વધુમાં આ મુજબ જણાવ્યું…
(બાઇટ- એન.એલ. ચૌહાણ)
બીજી તરફ, દુરદર્શન કેન્દ્ર, અમદાવાદ ખાતે પણ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી.. જેમાં દુરદર્શનના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | ઓગસ્ટ 15, 2024 7:16 પી એમ(PM) | અમદાવાદ આકાશવાણી | સ્વતંત્રતા પર્વ
સ્વતંત્રતા પર્વ નિમિત્તે અમદાવાદ આકાશવાણી પરિસરમાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ધ્વજવંદન કરાયું
