‘સ્વચ્છતા હી સેવા-2024’ અભિયાનનાં ભાગરૂપે પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત દરરોજ માટે કામગીરી કરવામાં આવી રહી છે. પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકાના ગામની શાળાઓમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતાલક્ષી ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા અને રંગોળી સ્પર્ધાઓ યોજાઈ હતી. આ સ્પર્ધાઓમાં શાળા વિધાર્થીઓ સહભાગી થવાની સાથે તેમની કલાને પ્રદર્શિત કરી હતી.
Site Admin | સપ્ટેમ્બર 24, 2024 11:26 એ એમ (AM) | સ્વચ્છતા હી સેવા-2024