ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 1, 2024 7:09 પી એમ(PM)

printer

સ્પેનમાં પૂરને પગલે મૃત્યુઆંક વધીને 202 થયો, કેટલાક વિસ્તારોમાં વરસાદને પગલે રેડ અલર્ટ 

સ્પેનમાં, ગૃહ મંત્રાલયના ઈન્ટિગ્રેટેડ ઓપરેશનલ કોઓર્ડિનેશન સેન્ટર (CECOPI) એ અહેવાલ આપ્યો છે કે વેલેન્સિયન સમુદાયમાં પૂરથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 202 થઈ ગઈ છે. સ્પેનિશ હવામાન એજન્સીએ દક્ષિણ પશ્ચિમ ભાગમાં હુએલ્વાના કિનારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. દેશના સ્થાનિકમીડિયાએ અહેવાલ આપ્યો છે કે આજે સવારે વીજળી ન હોવાને લીધે લગભગ 40,હજાર લોકોને અસર પહોંચી છે.  શોધ ખોળ અને સફાઈ કામગીરીમાં મદદ માટે વધુ સૈન્ય કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ