રાજ્યમાં 66 નગરપાલિકાઅને એક મહાનગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે આગામી 29 અને 30 જાન્યુઆરીએ ભારતીય જનતા પાર્ટીના સંસદીય બોર્ડની બેઠક મળશે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર આ બેઠકમાં સેન્સ પ્રક્રિયામાં આવેલા નામોઅંગે ચર્ચા કરાશે.
Site Admin | જાન્યુઆરી 27, 2025 6:41 પી એમ(PM)
સ્થાનિક સ્વરાજ ચુંટણીને કારણે આગામી 29 અને 30 જાન્યુઆરીએ ભારતીય જનતા પાર્ટીના સંસદીય બોર્ડની બેઠક મળશે
