સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહીસાગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું છે. જે અનુસાર ચૂંટણી હેઠળના વિસ્તારની સરકારી, અર્ધસરકારી, સહકારી, આરામગૃહો તથા જાહેર સ્થળોનો રાજકીય પક્ષોના હોદ્દેદારો, કાર્યકરો, ચૂંટણી લડત ઉમેદવારો કે એજન્ટોએ રાજકીયહેતુસર અથવા ચૂંટણી પ્રચાર હેતુ ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. આ ઉપરાંત ઉમેદવારી પત્રો રજૂ કરતી વખતે ચૂંટણી અધિકારી કે મદદનીશચૂંટણી અધિકારીની ચેમ્બરમાં ઉમેદવાર, દરખાસ્તકરનાર તથા અન્ય વ્યક્તિ સહિત કુલ પાંચ લોકો જ પ્રવેશી શકશે.
Site Admin | જાન્યુઆરી 27, 2025 6:44 પી એમ(PM)
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહીસાગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું છે
