સ્થાનિક શેરબજાર બીએસઇ સૂચકાંક સેન્સેક્સ આજે 226 પોઇન્ટ વધીને 78 હજાર 699 પર બંધ રહ્યો હતો, જ્યારે એનએસઇનો નિફ્ટી-50 63પોઇન્ટ વધીને 23 હજાર 813 પર બંધ રહ્યો હતો. મિડ-કેપ સૂચકાંક 0.08 ટકા અને સ્મોલ-કેપ ઇન્ડેક્સ 0.28 ટકા વધ્યો હતો.સેન્સેક્સસૂચકાંકમાં 30માંથી 19 શેરો વધ્યા હતા. 20 ક્ષેત્રીય સૂચકાંકમાંથી 12માં ઘટાડોનોંધાયો હતો.
Site Admin | ડિસેમ્બર 27, 2024 6:40 પી એમ(PM) | શેરબજાર