સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અત્યારે રજાના માહોલમાં બે લાખથી વઘુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. એકતાનગર ખાતે જંગલ સફારી, કેકટસ ગાર્ડન, ડેમ સાઇટ, આરોગ્ય વન એકતા નર્સરી, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, તેમજ એડવેન્ચર માટે રિવર રાફ્ટિંગ પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. આ ધસારાને કારણે નર્મદા પોલીસ દ્વારા ઠેર ઠેર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું..
અહીં પ્રવાસીઓને લઈ જવા અને લાવવા માટેની ઇલેક્ટ્રીક બસો પણ મુકવામાં આવી છે.
Site Admin | ડિસેમ્બર 30, 2024 7:37 પી એમ(PM) | સ્ટેચ્યુ ઓફ યુનિટી