ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 14, 2025 7:21 પી એમ(PM) | હોકી

printer

સૌરાષ્ટ્ર ઝોન ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત રાજકોટમાં યોજાયેલી રાજકોટ અને અમરેલી વચ્ચેની હોકી મેચમાં રાજકોટ શહેરે અમરેલીને 7 ગોલથી હરાવ્યું

સૌરાષ્ટ્ર ઝોન ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત રાજકોટમાં યોજાયેલી રાજકોટ અને અમરેલી વચ્ચેની હોકી મેચમાં રાજકોટ શહેરે અમરેલીને 7 ગોલથી હરાવ્યું છે.
આજે યોજાયેલી મેચમાં 15 મિનિટમાં કુલ ચાર રાઉન્ડના અંતે અમરેલીની ટીમે બે ગોલ કરી બીજું સ્થાન મેળવ્યું છે. આ બંને ટીમ રાજ્યકક્ષાની અંતિમ સ્પર્ધામાં ભાગ લેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ