સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ ગરમી અને બફારાનું હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે આગામી 24 કલાક બાદ મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થતાં ગરમી વધશે તેવી પણ હવામાન વિભાગના વડા એ કે દાસે શક્યતા દર્શાવી છે.(બાઇટ- એ કે દાસ, ડારયરેક્ટર, હવામાન વિભાગ)
Site Admin | ફેબ્રુવારી 24, 2025 8:02 પી એમ(PM) | હવામાન વિભાગ
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારો માટે આવતા ચોવીસ કલાકમાં ગરમીના યલો એલર્ટની હવામાન વિભાગે આગાહી કરી
