હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન સૌરાસ્ટ્ર અને કચ્છમાં અતિશય લૂ લાગે તેવી તીવ્ર ગરમીની આગાહી કરી છે. દરમિયાન પશ્ચિમ અને ઉત્તર ભારતમાં મહત્તમ તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી સુધી વધી શકે છે.
આગામી ચાર દીવસમાં ભારત અને દક્ષિણના કેટલાક ભાગમાં તોફાન સાથે મુશળધાર વરસાદની આગાહી પણ છે. આ વચ્ચે તમિલનાડુ, પુડુચેરી, કેરળમાં આજે અતિશય ભારે વરસાદ થવાની સંભાવના છે. ઓડિશા, મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં આગામી બે કે ત્રણ દિવસમાં 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવો વરસાદની આશંકા છે.
Site Admin | એપ્રિલ 3, 2025 3:31 પી એમ(PM)
સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી સાત દિવસ તીવ્ર ગરમીની આગાહી
