રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોને મગળફી સહિતના ઉભા પાક માટે 8 કલાકને બદલે 10 કલાકવીજળી આપવાની જાહેરાત કરી છે.ગાંધીનગરમાં આ અંગે માહિતી આપતા ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે સૌરાષ્ટ્ર અને કચ્છના જે જિલ્લાઓમાં વરસાદ ખેંચાયો છે, ત્યાં ઉભા પાકોને બચાવવા માટે ખેડૂતોના હિતમાં આ નિર્ણય લેવાયો છે.તેમણે વધુમાં કહ્યું કે (BYTE – ઊર્જામંત્રીકનુભાઈ દેસાઈ)
Site Admin | સપ્ટેમ્બર 25, 2024 7:41 પી એમ(PM) | સૌરાષ્ટ્ર અને કચ્છ