સોમનાથ મહાદેવ ખાતે સરસ મેળાના ડોમ ભારે વરસાદને કારણે પડી ગયા હતા. જો કે, આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી..
કચ્છ- મોરબી હાઇ- વે બંધ થથાં સાંસદ વિનોદ ચાવડાએ સોશિયલ મિડીયાના માધ્યમથી લોકોને રાધનપુરના રસ્તા પર આવવા-જવા અપીલ કરી હતી. કચ્છ નાની ખેડોઇ નજીક માધવનગરમાં 100થી વધુ ગાયોને અંજાર પોલીસ દ્વારા બચાવી લેવાઇ
Site Admin | ઓગસ્ટ 27, 2024 7:16 પી એમ(PM) | વરસાદ
સોમનાથ મહાદેવ ખાતે સરસ મેળાના ડોમ ભારે વરસાદને કારણે પડી ગયા
