ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 5, 2024 2:35 પી એમ(PM) | અનિલ ચૌહાણ

printer

સૈન્યની ત્રણેય પાંખના વડા જનરલ અનિલ ચૌહાણની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે ઉચ્ચ સ્તરીય ટ્રાઇ સેવા નાણાકીય સંમેલનનો પ્રારંભ

સૈન્યની ત્રણેય પાંખના વડા – સીડીએસ જનરલ અનિલ ચૌહાણની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે આજે ઉચ્ચસ્તરીય ટ્રાઇ સેવા નાણાકીય સંમેલન બેઠક મળી છે. આ સંમેલનનો હેતુ ત્રણેય સશસ્ત્રદળોના નાણાકીય વ્યવહારોમાં એકતા અને તાલમેલ વધારવાનો છે.
સંમેલનમાં સંરક્ષણ મંત્રાલય, કંટ્રૉલરજનરલ ડિફેન્સ એકાઉન્ટ્સના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે. સંમેલન દરમિયાન, સંરક્ષણ ક્ષેત્રે રોકાણમાં વિવિધ ભાગીદારોનાદૃષ્ટિકોણ અને સંરક્ષણ ઉત્પાદનમાં આવતા પડકારોના ઉકેલો સહિત વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ