ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 24, 2024 11:24 એ એમ (AM) | સેવા સપ્તાહ દિવસ

printer

સેવા સપ્તાહ દિવસની ઉજવણીના ભાગરૂપે 60 વર્ષથી વધુ વયની મહિલા માટે અસારવા ગામમાં મેડિકલ કેમ્પનું આયોજન કરાયું

સેવા સપ્તાહ દિવસની ઉજવણીના ભાગરૂપે 60 વર્ષથી વધુ વયની મહિલા માટે અસારવા ગામમાં મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું..
અસારવા વિધાનસભાના ધારાસભ્ય દર્શના વાઘેલાની ઉપસ્થિતિમાં અને સેવા સપ્તાહ કાર્યક્રમના ઇન્ચાર્જ અને અસારવાના કોર્પોરેટર અનસુયા પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ મેડિકલ કેમ્પમાં મોટી સંખ્યામાં વરિષ્ઠ મહિલાઓએ ભાગ લઇને અસારવા અર્બન હેલ્થ સેન્ટર ખાતે મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ