ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 13, 2025 7:18 પી એમ(PM)

printer

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી જીતન રામ માંઝીએ ખાદી અને ગ્રામોદ્યોગ ક્ષેત્રના વિકાસ માટે ચલાવવામાં આવતી યોજનાઓ અને કાર્યક્રમોની સમીક્ષા કરી

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી જીતન રામ માંઝીએ આજે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા ખાદી અને ગ્રામોદ્યોગ ક્ષેત્રના વિકાસ માટે ચલાવવામાં આવતી યોજનાઓ અને કાર્યક્રમોની સમીક્ષા કરી હતી. શ્રી માંઝીએ દેશમાં ખાદી અને ગ્રામોદ્યોગ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓના અમલીકરણ પર કેન્દ્રિત અભિગમ દ્વારા પ્રયાસોને વધારની જરૂરિયાત પર ભાર મૂક્યો. બેઠક દરમિયાન, KVICના અધ્યક્ષ મનોજ કુમાર, MSMEના સચિવ અને અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ