સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં કેન્દ્ર સરકારના “આકાંક્ષી બ્લોક કાર્યક્રમ” અંતર્ગત “સંપૂર્ણતા અભિયાનનું સમાપન થયું છે. સાંસદ ચંદુભાઈ શિહોરાએ વહિવટીતંત્રને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, તાલુકાએ વહીવટીતંત્રે ત્રણ મહિનાના ટુંકા સમયગાળામાં મુખ્ય છ લક્ષ્યાંકોમાં ૧૦૦% સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
Site Admin | ઓક્ટોબર 5, 2024 7:27 પી એમ(PM)