સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ખાતે બે બાળકોના કૂવામાં ડૂબી જવાથી મોત થયા છે. ચુડાના છત્રીયાળા રોડ પર નદી કાઠે રહેતા એક જ પરિવારના બે બાળકો, પાંચ વર્ષની બાળકી અને સાત વર્ષનો બાળક રમતા રમતા કુવામાં પડી જતા બંને બાળકોના મોત થયા હતા. બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળે જઈ મૃતદેહ બહાર કાઢી વધુ તપાસ હાથ ધરી હતી.
Site Admin | જાન્યુઆરી 11, 2025 7:27 પી એમ(PM)
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ખાતે બે બાળકોના કૂવામાં ડૂબી જવાથી મોત થયા
