સુરેન્દ્રનગર ખાતે આજથી ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજીત ત્રણ દિવસનો ‘ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્સ્પો 2024’નો પ્રારંભ થયો છે.
આ પ્રદર્શનમાં 25થી વધુ ઔદ્યોગિક ક્ષેત્રના 250 થી વધુ સ્ટોલ રાખવામાં આવ્યા છે. ત્રણ દિવસ દરમિયાન ત્રણ લાખ લોકો મુલાકાત લે તેવો અંદાજ છે. આ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને બિઝનેસ મીટ પણ યોજાશે.
Site Admin | ડિસેમ્બર 27, 2024 3:41 પી એમ(PM) | ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્સ્પો 2024