સુરેન્દ્રનગરમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ ડોર ટુ ડોર કચરાના એકત્રીકરણ માટે 38 વાનને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે મકવાણાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં શહેરમાં 100 વાન દ્વારા કચરાનું એકત્રીકરણ કરી શહેરને સ્વચ્છ બનાવવામાં આવશે. તેમણે ઘરમાં એકઠો થયેલો કચરો ગમે ત્યાં ન ફેંકતા કલેકશન વાહનમાં જ નાખી શહેરને સ્વચ્છ રાખવા નગરજનોને અપીલ કરી હતી.
Site Admin | જાન્યુઆરી 20, 2025 3:06 પી એમ(PM) | જગદીશ મકવાણા
સુરેન્દ્રનગરમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ ડોર ટુ ડોર કચરાના એકત્રીકરણ માટે 38 વાનને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું
