સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષા પ્રજાસત્તાક પર્વની મૂળી ખાતે ઉજવણી કરાશે. જે અંતર્ગત મુળી ગામના પ્રવેશદ્વાર સામેના ગ્રાઉન્ડ ખાતે રિયલ ટાઈમ રિહર્સલ યોજાયું હતું. ત્યાર બાદ ટેબ્લો નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર ઓઝાએ કાર્યક્રમ અને પોલીસ પરેડ રિહર્સલનું નિરીક્ષણ કર્યું હતું.
Site Admin | જાન્યુઆરી 24, 2025 3:43 પી એમ(PM) | પ્રજાસત્તાક પર્વ
સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષા પ્રજાસત્તાક પર્વની મૂળી ખાતે ઉજવણી કરાશે
