ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 24, 2025 9:58 એ એમ (AM)

printer

સુરત શહેરમાં માનવતાની એક અનોખી મિશાલ- પરિવારે અંગદાન કરી જરૂરિયાતમંદ લોકોને નવું જીવન આપ્યું.

સુરત શહેરમાં એબ્રોડ઼રીનો વ્યવસાય કરનારા વઘાસિયા પરિવારે માનવતાની એક અનોખી મિશાલ કાયમ કરી છે. પરિવારે તેમના પરિવારના બ્રેઇન ડેડ સભ્યનું લીવર અને બંને આંખોનું દાન કરીને ત્રણ જરૂરિયાતમંદ લોકોને નવું જીવન આપ્યું છે. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, સુરત દ્વારા આ ૨૧મું અંગદાન કરાવવામાં આવ્યું, જે સમાજ માટે એક પ્રેરણાદાયી ઘટના છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ