ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 21, 2024 3:17 પી એમ(PM)

printer

સુરત રેલવે સ્ટેશન પરથી 80 કરોડ રૂપિયાના સોના સાથે 2 લોકોની અટકાયત થઈ હોવાના અહેવાલ છે

સુરત રેલવે સ્ટેશન પરથી 80 કરોડ રૂપિયાના સોના સાથે 2 લોકોની અટકાયત થઈ હોવાના અહેવાલ છે. સોના સાથે અમદાવાદથી ટ્રેનમાં મુંબઈ જતાં આ બંનેને ડિરેક્ટોરેટ ઑફ રેવન્યૂ ઇન્ટેલિજેન્સ – D.R.I.એ પકડી પાડ્યા હતા. બંનેની તપાસ કરતા 10 કિલો સોનું પકડાયું હતું અને આ સોનું દુબઈથી લાવ્યા હોવાનું સામે આવ્યું છે. D.R.I.એ તપાસ કરતાં આ બંને લોકો અમદાવાદ હવાઈમથક પર ઉતર્યા હતા. ત્યારબાદ મુંબઈ જઈ રહ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ