ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 20, 2025 11:11 એ એમ (AM)

printer

સુરત મહાનગરપાલિકાના મનપા કમિશનર દ્વારા વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવ્યું

સુરત મહાનગરપાલિકાના મનપા કમિશનર દ્વારા વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવ્યું હતું. જેમાં સુરત મનપા માટે અત્યાર સુધીનું સૌથી મોટું 9 હજાર 603 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં બ્રિજ માટે 130 કરોડની જોગવાઈ સહિત તાપી નદીના શુદ્ધિકરણ માટે 25 કરોડની ફાળવણી કરવામાં આવી છે. 2035 સુધીમાં સુરતમાં દૂષિત પાણીને 100 ટકા શુદ્ધ કરવાનું લક્ષ્ય મહાનગરપાલિકાએ સાધ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ