સુરત ખાતેથી 69 લાખ રૂપિયાનો 25 ટન ભેળસેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર રાજ્યનાં કમિશ્નર ડૉ. એચ.જી. કોશિયાએ જણાવ્યું છે કે ઓલપાડ ખાતેથી વીર મિલ્ક પ્રોડકટસ અને આર. કે. એન્ટરપ્રાઈઝ દ્વારા ભેળસેળ યુક્ત અને બનાવટી ઘી વેચવાનું કૌભાંડ પકડાયું છે.
Site Admin | જાન્યુઆરી 11, 2025 7:31 પી એમ(PM)