ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 18, 2025 2:53 પી એમ(PM)

printer

સુરતમાં પોલીસ ભવન ખાતે પહેલીવાર ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ

સુરતમાં પોલીસ ભવન ખાતે પહેલીવાર ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં યોજાયેલી આ પરિષદમાં ચાર શહેરના પોલીસ કમિશનર તેમજ નવ રેન્જ I.G., લૉ ઍન્ડ ઑર્ડરના ચાર અધિકારીઓ સહિત રાજ્યના ટોચના IPS અધિકારીઓ ઉપસ્થિત છે. આ પરિસદમાં ગુના અને શહેરની પરિસ્થિતિનો તાગ મેળવાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ