ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 5, 2025 7:17 પી એમ(PM)

printer

સુરતમાં આજે રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું

સુરતમાં આજે રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડના આયોજનનો હેતુ દીકરીઓના કલ્યાણ અને શિક્ષણ માટે સમાજને જાગૃત કરવાનો હતો.
ચાર અલગ અલગ શ્રેણીમાં આયોજિત દોડની શરૂઆત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીથી થઈ હતી. આ દોડમાં 250 બાળકીઓએ ભાગ લીધો હતો. વિજેતાઓને અલગ અલગ કેટેગરીમાં 15 લાખના ઇનામો આપવામાં આવ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ