સુરતમાં આજથી સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટનો પ્રારંભ થશે. આજથી શરૂ થતી આ સ્પર્ધા 26 જાન્યુઆરી સુધી ચાલશે. આ સ્પર્ધામાં રાજ્યના હર્મિત દેસાઈ, માનવ ઠક્કર, માનુશી શાહ સહિત દેશના ટોચના ખેલાડીઓ ભાગ લેશે.
આ ટૂર્નામેન્ટમાં પુરૂષ અને મહિલા સિંગલ્સ, ડબલ્સ, મિક્ષ ડબલ્સ તથા ટીમ ચેમ્પિયનશિપ જેવી સ્પર્ધાઓ યોજાશે.
Site Admin | જાન્યુઆરી 19, 2025 8:20 એ એમ (AM) | સિનિયર નેશનલ ટેબલ ટેનિસ
સુરતમાં આજથી સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટનો પ્રારંભ થશે.
