ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 31, 2024 7:51 પી એમ(PM)

printer

સુરતની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે

સુરતની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા વિતરણ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ કોમ્યુનિટી હોલમાં યોજાયો હતો.

કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો તથા 250 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. પર્યાવરણને બચાવવાના સંદેશા સાથે વિદ્યાર્થીઓએ ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનું વિતરણ કર્યું હતું. શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં આ ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરવામાં આવશે. તેમ સુરતના પોલીસ કમિશનરે જણાવ્યું હતું,

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ