સુરતના સચિનમાં બિહાર દિવસની ઉજવણીનો કાર્યક્રમ કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં યાજાયો હતો.. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે, બિહારમાંથી નક્સલવાદનો ખાતમો થયો છે.
ગુજરાતના વિકાસમાં બિહારના લોકોનું મોટું યોગદાન છે તેવો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની આગેવાનીમાં બિહારનો વિકાસ થઈ રહ્યો છે તેવો પણ તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.. બિહારમાં આગામી ચૂંટણી આવી રહી હોવાની વાત પણ તેમણે પોતાના વક્તવ્યમાં કરી હતી.
Site Admin | એપ્રિલ 13, 2025 3:20 પી એમ(PM)
સુરતના સચિનમાં બિહાર દિવસની ઉજવણીનો કાર્યક્રમ કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં યાજાયો હતો
