ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 23, 2025 7:53 પી એમ(PM) | સુરત

printer

સુરતના વેસુ ખાતે ૨૫૦ કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે સરકારની આયુષ્યમાન યોજના હેઠળ કેન્સરની વિનામૂલ્યે સારવાર મળી શકશે તેમ કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યુ

સુરતના વેસુ ખાતે ૨૫૦ કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે સરકારની આયુષ્યમાન યોજના હેઠળ કેન્સરની વિનામૂલ્યે સારવાર મળી શકશે તેમ કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યુ હતું. સુરતમાં બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલમાં અને ફુલચંદભાઈ જયકિશનભાઈ વખારીયા સેનેટોરિયમનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનાં હસ્તે કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, સુરત એ પશ્વિમ ભારતનું ઔદ્યોગિક અને આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર બન્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ