સુફી સંત હઝરતખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીનાં 813મા ઉર્સ માટેની ઉલ્ટી ગણતરી શરૂ થઈ ગઈ છે. લઘુમતીબાબતોના મંત્રાલયે સોશિયલ મિડીયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, અજમેરમાં આવતી કાલે દરગાહખ્વાજા સાહેબ ખાતે પરંપરાગત ધ્વજ સમારોહ યોજાશે. ઉર્સ એ સુફી સંતની પૂણ્યતિથી છે,જે સામાન્ય રીતે સંતની દરગાહ પર યોજાય છે.
Site Admin | ડિસેમ્બર 27, 2024 6:48 પી એમ(PM) | સુફી સંત હઝરતખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી