સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના વિકાસ માટે સરકાર દ્વારા એક હજાર 200 કરોડ રૂપિયાના વિકાસ પરિયોજનાને મંજૂરી અપાઈ છે. તેના ભાગરૂપે સરકારી જમીન પર આવતા દબાણ દૂર કરાયા હોવાનું જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું.
Site Admin | જાન્યુઆરી 30, 2025 3:24 પી એમ(PM) | યાત્રાધામ અંબાજી
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના વિકાસ માટે સરકાર દ્વારા એક હજાર 200 કરોડ રૂપિયાના વિકાસ પરિયોજનાને મંજૂરી અપાઈ છે
