સીમા સુરક્ષા દળ BSF આજે જોધપુરમાં તેનો સાઈઠમો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. પ્રથમ વખત, સીમા સુરક્ષા દળ રાજસ્થાન સીમાંત મુખ્યાલય જોધપુરમાં સ્થાપન દિવસની પરેડનું આયોજન કરી રહ્યું છે. આ વર્ષ સીમા સુરક્ષા દળનું હીરક જયંતી વર્ષ પણ છે.
Site Admin | ડિસેમ્બર 8, 2024 8:54 એ એમ (AM) | કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ