ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 21, 2025 7:03 પી એમ(PM) | સીબીએસઇ

printer

સીબીએસઇ બોર્ડની ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો

સીબીએસઇ બોર્ડની ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં આ પરીક્ષા વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ રીતે આપી હતી. મહેસાણા જિલ્લાની વડનગર સહિતના દસ કેન્દ્રો ઉપર આ પરીક્ષા યોજાઇ રહી છે. વડનગરની જવાહર નવોદય વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી..

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ