ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 14, 2025 3:11 પી એમ(PM)

printer

સિંગાપોરના રાષ્ટ્રપતિ થરમન શનમુગરત્નમ આજથી ભારતની પાંચ દિવસની મુલાકાતે આવશે

સિંગાપોરના રાષ્ટ્રપતિ થરમન શનમુગરત્નમ આજથી ભારતની પાંચ દિવસની મુલાકાતે આવશે. તેમની સાથે મંત્રીઓ, સંસદસભ્યો અને અધિકારીઓ સહિત ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ આવશે. સિંગાપોરના રાષ્ટ્રપતિ તરીકે આ તેમની પ્રથમ ભારત મુલાકાત હશે. મુલાકાત દરમિયાન તેઓ રાષ્ટપતિ અને પ્રધાનમંત્રી સાથે સંવાદ કરશે. શ્રીયુત થરમનની આ મુલાકાત થી ભારત સિંગાપોરના સંબંધોને વેગ મળશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ