સિંગાપોરના રાષ્ટ્રપતિ થરમન શનમુગરત્નમ આજથી ભારતની પાંચ દિવસની મુલાકાતે આવશે. તેમની સાથે મંત્રીઓ, સંસદસભ્યો અને અધિકારીઓ સહિત ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ આવશે. સિંગાપોરના રાષ્ટ્રપતિ તરીકે આ તેમની પ્રથમ ભારત મુલાકાત હશે. મુલાકાત દરમિયાન તેઓ રાષ્ટપતિ અને પ્રધાનમંત્રી સાથે સંવાદ કરશે. શ્રીયુત થરમનની આ મુલાકાત થી ભારત સિંગાપોરના સંબંધોને વેગ મળશે
Site Admin | જાન્યુઆરી 14, 2025 9:12 એ એમ (AM) | સિંગાપોરના રાષ્ટ્રપતિ થરમન શનમુગરત્નમ