ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 4, 2025 3:05 પી એમ(PM)

printer

સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા ખેડા જીલ્લાના નાગરિકોને કોર્ટનો ઓર્ડર મેળવીને નાણા પરત કરવામાં આવ્યાં

સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા ખેડા જીલ્લાના નાગરિકોને કોર્ટનો ઓર્ડર મેળવીને નાણા પરત કરવામાં આવ્યાં છે. ખેડા જીલ્લા પોલીસમાં સાયબર ક્રાઇમની નોંધાયેલી ફરિયાદમાંથી 74 જેટલા અરજદારોને પોતાના નાણા પરત કરવાની કાર્યવાહી આરંભાઇ હતી.. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત લોકદરબાર યોજાયો હતો જેમાં જીલ્લો પોલીસ વડા રાજેશ ગડિયાની ઉપસ્થિતિમાં એકાવન લાખ જેટલાં રૂપિયા કરતાં વધુના ફ્રિઝ કરાયેલા નાણા પરત આપવા અંગેનો અદાલતનો હુકમ મેળવી નાણાં પરત કરાયાં હતાં. નડિયાદ કોમ્યુનિટી હોલ ખાતે અરજદારોને આ નાણાં પરત કરવાનો કાર્યક્રમ યોજાયો. હોવાની માહિતી જીલ્લા પોલીસ વડા રાજેશ ગડિયાએ આપી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ