ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં બ્રિટિશ હાઇ કમિશન સાથે ગુજરાત પોલીસના સાયબર સેલ વિભાગ દ્વારા ખાસ એમઓયુ કરવામાં આવ્યા હતા.સાયબર ક્ષેત્રમાં બ્રિટિશ હાઇ
કમિશન અને રાજ્ય સરકારના સાયબર સેલ વચ્ચે સાયબર સુરક્ષિત ગુજરાત નામના એક કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો.આ કાર્યક્રમમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય,યુકે ઇન્ડિયાના સાઇબર મેનેજર ડોમિનીક ગ્લાન સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલના પોલીસ અધિક્ષક ભરત સંઘ ટાંકે વધુમાં જણાવ્યું..
Site Admin | ઓગસ્ટ 30, 2024 7:56 પી એમ(PM) | સાયબર સુરક્ષિત ગુજરાત અભિયાન