ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 13, 2024 7:38 પી એમ(PM)

printer

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી-GNLU, ગાંધીનગર ખાતે ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત ‘વંચિતો વિકાસની વાટે’ કાર્યક્રમ યોજાશે

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી-GNLU, ગાંધીનગર ખાતે ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત ‘વંચિતો વિકાસની વાટે’ કાર્યક્રમ યોજાશે. 15મી ઓક્ટોબરે ભાનુબેન બાબરિયાના હસ્તે રાજ્યના 21 જિલ્લાના 4 હજાર 900થી વધુ લાભાર્થીઓને  68 કરોડથી વધુની લોન-સહાયનું વિતરણ કરાશે. આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમાર ઉપરાંત લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ